-: અન્ન વિતરણ :-
પ્રત્યેક અન સંપૂટના રૂ. ૬૦૧/- લેખે આપ ઈચ્છો તેટલા અન સંપૂટ આપી શકો છો.
આખા મહિનાના અને સંપૂટનો અંદાજીત ખર્ચ રૂ. ૪૧૦૦૧/- છે.
-: શિક્ષણ સહાય :-
શિક્ષણ સહાય પેટે આપ કોઈપણ રકમ આપી શકો છો.
-: મેડિકલ સહાય :-
મેડિકલ સહાય પેટે આપ કોઈપણ રકમ આપી શકો છો.
અન્ય સેવાકીય પ્રવૃત્તિ માટે પણ આપ કોઈપણ રકમ આપી શકો છો.
આનંદના અવસરે સ્વજનોની સ્મૃતિમાં આત્મશ્રેયાર્થે
એવા કોઈપણ બહાને આપ સંસ્થાને યાદ કરી શકો છો.
-----------------------------------------------------------------------------------------------------------
આપશ્રી સંસ્થાને નીચેનામાંથી કોઈપણ રીતે સહાય કરી શકે છે.
સંસ્થાને આપેલ દાન આવક વેરાની કલમ ૮૦જી હેઠળ કરમુક્ત છે.
-----------------------------------------------------------------------------------------------------------
ચેક ડ્રાફ્ટ સહિયારૂ અભિયાન ના નામે લખશો અથવા
ધી કાલુપુર કો.ઓપ.બેંક ઈસનપુર શાખા
ખાતા નં. : 01910107481
IFSC Code : KCCB01SP019
ઈડિંયન ઓવરસીઝ બેંક ગીતામંદિર રોડ
ખાતા નં. : 011001000022412
IFSC Code : I0BA0000110
માં જમા કરાવી અમને સંસ્થાના સરનામે જાણ કરશો.
Website: www.sahiyaruabhiyan.com
E-mail: info@sahiyaruabhiyan.com
(મો) ૯૪ર૬૩૩૦૩૪૧, ૯૮રપપ૮૬૭૭૩, ૯૮૨૪૭૧૭૬૯૨