🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🎁કીટ વિતરણ ક્રમાંક:૧૭૭ 🎁
👉🏻તા:.૧૩.૧૦.૨૦૨૪ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
આ મહીનાની કીટના દાતા
દિપકભાઈ લાલભાઈ ઠકકર(શિકાગો)મગોડી વાળા
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
ઘઉં ના લોટ ના દાતા
અ.નિ.લલીતાબેન ડાહ્યાભાઈ ઠક્કર પરિવાર તથા
અ.નિ. મંજુલાબેન ગુણવંતલાલ ઠક્કર
હા. સંજયભાઈ ઠકકર,
આશિષભાઈ ઠકકર.
👉🏻અન્ય વસ્તુ :-
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
(૧) 🌺વનરાજ શોપ 🌺
🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
🎁૦૧નંગ નહાવાના સાબુ
(૨) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર (મુંબઈ)
🎁મમરા: ૪૦૦ ગ્રામ
🎁પૌવા:૫૦૦ ગ્રામ
🎁ગોળ:૧.કિ.ગ્રામ
(૩) યશોમતીબેન જમનદાસ જોગી.
🎁(ખાંડ ૧૧૮ કિલો)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🎁🎁🎁🎁🎁
ખાસ નોંધ:- દિવાળી નિમિત્તે નમકીન,મગસ,મઠિયાં વગેરે નું વિતરણ તા.૨૭.૧૦.૨૦૨૪ ને રવિવારે સવારે ૧૦.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી રાખેલ છે
🩺💊મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🔽🔽🔽🔽🔽🔽🔽
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
⬇⬇⬇⬇⬇⬇⬇⬇
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com