🙏🏻🌹સહિયારું અભીયાન🌹🙏🏻
🎁દિવાળી સ્પેશિયલ વાનગી વિતરણ.
👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻
🎁તા.૨૭.૧૦.૨૦૨૪ ને રવિવાર સવારે ૧૦.૩૦ વાગ્યા થી ૧૨.૩૦ વાગ્યા સુધી રાખેલ છે.
🎁👉🏻મીઠાઈ:
હા:-ભુપેન્દ્રભાઈ જયકૃષ્ણભાઈ ઠકકર તથા વિપુલભાઈ જયકૃષ્ણભાઇ ઠકકર.
(હરણીયાવ વાળા)
હાલ: યુએસએ.
🎁👉🏻મઠિયાં:-
નીતાબેન જગદીશભાઈ ઠકકર
(નડિયાદ)
🎁👉🏻નમકીન:-
રસિકભાઈ લાલજીદાસ ઠકકર.
🎁👉🏻 ચોળાફળી:-
એક રામભક્ત તરફથી (રામભરોસે)
🎁👉🏻 પાપડી ચવાણું તથા ગાંઠીયા:-
એક રણછોડજી ભક્ત તરફથી
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
⬇⬇⬇⬇⬇⬇⬇⬇
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com