PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No. : 179 (Date)  :  08/12/2024
Event Description   :  

🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 🎁કીટ વિતરણ ક્રમાંક:૧૭૯ 🎁

👉🏻તા:.૦૮.૧૨.૨૦૨૪ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી


🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

આ મહીનાની  કીટના દાતા 

શ્રી પૂર્વીનભાઈ રણછોડદાસ ઠકકર(તિરુપતિ રોડલાઈન્સ)

⬇⬇⬇⬇⬇⬇⬇⬇

ઘઉં ના લોટ ના દાતા

 શ્રી અરવિંદકુમાર ઇન્દુલાલ ઠકકર(મહેમદાવાદ વાળા)


👉🏻અન્ય વસ્તુ :-

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 🎁👉🏻મીઠાઈ 

 રસિકભાઈ નટવરલાલ ઠકકર(યુએસએ) 


(૧) 🌺વનરાજ શોપ 🌺

🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

🎁૦૧નંગ નહાવાના સાબુ            

(૨) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર (મુંબઈ)

🎁મમરા: ૪૦૦ ગ્રામ

🎁પૌવા:૫૦૦ ગ્રામ

🎁ગોળ:૧.કિ.ગ્રામ

(૩) યશોમતીબેન જમનદાસ જોગી.

🎁(ખાંડ ૧૧૨ કિલો)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻


🎁🎁🎁🎁🎁


🩺💊મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻👇🏻

🔽🔽🔽🔽🔽🔽🔽

 🙏🏻🌹જય જલારામ🌹🙏🏻

⬇⬇⬇⬇⬇⬇⬇⬇

🙏🏻સહિયારુ અભિયાન🙏🏻   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com