PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitaran: 101 (Date)  :  10/06/2018
Event Description   :  આજના કિટ વિતરણ દાતા - શ્રી મુકેશભાઈ ઠક્કર, સ્વ. માણેકલાલ તથા કમળાબાની સ્મૃતિમાં... આજે વિશેષમાં - ટુવાલ, ગ્લુકોઝ, મમરા, પૌઆ, સાબુ અને શેમ્પુ કાયમી દાતાઓ તરફથી... ફીના ફોર્મ પાછા આપવાના હોય તેમને તા ૧૨/૦૬/૨૦૧૮ સુધી માં આપી જવા... ફી મંજુર થયેલ વિદ્યાર્થીઓને ફોન થી જાણ કરવામાં આવશે...