Organized By
:
|
Select Year
:
|
Event Name
:
|
Event Name
: MIND POWER SEMINAR
|
(Date)
: 28/12/2019
|
Event Description
: સહિયારું અભિયાન અને આદર્શ અમદાવાદ આપનું સ્વાગત કરે છે
આપ સર્વે ને અમો ખુબજ હર્ષ અને આનંદ સાથે જણાવીએ છીએ કે તારીખ 29 ને રવિવાર ના ગુલાબી સવાર ના 9 વાગે લોહાણા વિદ્યાર્થી ભવન , બોર્ડિંગ ખાતે આપણા જ મન દ્વારા તંદુરસ્ત રહેવાના વિવિધ પાસા આપને જણાવવા માં અને શીખવાડવામાં આવશે
તો આવો જાણીયે ખુબજ સરળ હિન્દી ભાષા માં આ સેમિનાર
Mr Maulik Shah દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે
આવો જાણીએ આપણા મનની અથાગ શક્તિ ઓ અને તેના દ્વારા આપણું જીવન પ્રફુલ્લિત બનાવીએ
તો ચાલો. વહેલા તે પહેલાં ના ધોરણે ફક્ત ૨૫૦ લોકો માટે જ સિમિત રહેશે
|
|