PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No 141 (Date)  :  10/10/2021
Event Description   :  

સહિયારુ અભિયાન

ખાસ સૂચના

માસ્ક પહેરીને આવવું અને પહેરીને રાખવું.સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું આપડા પોતાના માટે ખાસ જરૂરી છે.

કીટ વિતરણ ક્રમાંક :૧૪૧ 

       કિટ વિતરણ

તા:૧૦.૧૦.૨૦૨૧ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦

આ મહીના ની કીટ ના દાતા 

શ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ ઠક્કર ના સ્મરણાર્થે

શ્રી દીનુબા ઘનશ્યામભાઈ ઠક્કર

(રૂશીલ ડેકોર) પરિવાર

લોટ ૮૫૦ કિલો ના દાતા 

શ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ ઠક્કર ના સ્મરણાર્થે

  કૃપાબેન કૃપેશભાઈ ઠક્કર 

(રૂશીલ ડેકોર) પરિવાર

👉🏻અન્ય વસ્તુ :-

 

(1) વનરાજ શોપ 

૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

૦૧નંગ નહાવાના સાબુ

 (2) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

મમરા: ૪૦૦ ગ્રામ

પૌવા:૫૦૦ ગ્રામ

ગોળ:૧.કિ.ગ્રા

મીઠું : ૧ કિલો

(3) રસિકભાઈ લાલજીદાસ ઠક્કર.

છત્રી નંગ:૧

સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર

મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

નોંધ: આવતા મહિને દિવાળી હોવાથી નવેમ્બર મહિના ની કીટ વિતરણ અગાઉ રાખેલ છે. ૩૧.૧૦.૨૦૨૧ ને રવિવાર ના રોજ.તો સર્વે નોંધ લેશો.

  જય જલારામ

કીટ વિતરણ નીચે ના સરનામે રાખેલ છે.

સહિયારુ અભિયાન

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com