PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No. 142 (Date)  :  31/10/2021
Event Description   :  

🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻

ખાસ સૂચના

માસ્ક પહેરીને આવવું અને પહેરીને રાખવું.સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું આપડા પોતાના માટે ખાસ જરૂરી છે.


🙏🏻કીટ વિતરણ ક્રમાંક :૧૪૨ 🙏🏻

🙏🏻🎁કિટ વિતરણ🎁🙏🏻

તા:૩૧.૧૦.૨૦૨૧ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦

 

આ મહીના ની કીટ ના દાતા 

શ્રી રાજીવભાઈ દેસાઈ (U.S.A)

લોટ ૮૫૦ કિલો ના દાતા

શ્રી પુષ્પાબેન.આર.ઠક્કર ના સ્મરણાર્થે

શ્રી કૃષ્ણકાંતભાઈ રમેશભાઈ ઠક્કર પરિવાર

 

અન્ય વસ્તુ :-

(1) વનરાજ શોપ

૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

૦૧નંગ નહાવાના સાબુ

(2) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

મમરા: ૪૦૦ ગ્રામ

પૌવા:૫૦૦ ગ્રામ

ગોળ:૧.કિ.ગ્રામ

મીઠું : ૧ કિલો

 

દિવાળી નિમિત્તે સ્પેશિયલ

(1)મીઠાઈ: ભુપેન્દ્રભાઈ જયક્રુષ્ણભાઈ ઠક્કર (USA)

(2)મઠીયા: નીતાબેન જગદીશભાઈ ઠકકર (નડીયાદ વાળા)

(3)નમકીન: માતા-પિતા ના સ્મર્ણાથે એક સદગૃહસ્થ તરફથી

(4)૧૦૦.ગ્રામ શુધ્ધઘી :માતા-પિતાના આશીર્વાદ થી રામભરોસે

 

🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻


🩺💊મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.


🙏🏻🌹જય જલારામ🌹🙏🏻

કીટ વિતરણ નીચે ના સરનામે રાખેલ છે.

🙏🏻સહિયારુ અભિયાન🙏🏻   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com