🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
ખાસ સૂચના
માસ્ક પહેરીને આવવું અને પહેરીને રાખવું.સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું આપડા પોતાના માટે ખાસ જરૂરી છે.
🙏🏻કીટ વિતરણ ક્રમાંક :૧૪૩ 🙏🏻
🎁કિટ વિતરણ🎁🙏🏻
👉🏻તા:૧૨.૧૨.૨૦૨૧ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦
આ મહીના ની કીટ ના દાતા
શ્રી પૂર્વીનભાઈ રણછોડભાઈ ઠકકર
(તિરુપતિ રોડલાઈન)
👉🏻લોટ ૮૫૦ કિલો ના દાતા
શ્રી મહેન્દ્રભાઈ કનુભાઈ ઠકકર(વડથલ વાળા)
હાલ:(યુ.એસ.એ)
👉🏻અન્ય વસ્તુ :-
(1) 🌺વનરાજ શોપ 🌺
૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
૦૧નંગ નહાવાના સાબુ
(2) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.
(મુંબઈ)
મમરા: ૪૦૦ ગ્રામ
પૌવા:૫૦૦ ગ્રામ
ગોળ:૧.કિ.ગ્રામ
મીઠું : ૧ કિલો
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🩺💊મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
કીટ વિતરણ નીચે ના સરનામે રાખેલ છે.
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com