🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
ખાસ સૂચના
કોરોના ના વધતા કેસ ને ધ્યાનમાં લઈને ખાસ સાવચેતી રાખવી જરૂરી રહેશે.
માસ્ક પહેરીને આવવું અને પહેરીને રાખવું તથા નંબર મુજબ આવવું
સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું આપડા પોતાના માટે ખાસ ફરજીયાત છે.
કીટ વિતરણ ક્રમાંક :૧૪૪
તા:૦૯.૦૧.૨૦૨૨ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦
આ મહીના ની કીટ ના દાતા
એક સેવાભાવી ભક્ત(USA) તરફથી
રામ ભરોસે.
લોટ ૮૫૦ કિલો ના દાતા
શ્રી કિર્તીભાઈ ચંદ્રકાંતભાઈ ઠકકર (ગાંધી)(કલ્યાણબાગ)
👉🏻અન્ય વસ્તુ :-
(1) ઉતરાયણ નિમિત્તે ૫૦૦ગ્રામ તલ ના દાતા
અનસૂયાબેન ચંદ્રકાંતભાઈ ઠકકર પરિવાર
(2) વનરાજ શોપ
૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
૦૧નંગ નહાવાના સાબુ
(3) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.
(મુંબઈ)
મમરા: ૪૦૦ ગ્રામ
પૌવા:૫૦૦ ગ્રામ
ગોળ:૧.કિ.ગ્રામ
મીઠું : ૧ કિલો
(4) શ્રી અરુણભાઈ ચીમનલાલ ઠક્કર તરફથી
શીયાળા માટેનું બેસ્ટ કચરીયું
૫૦૦ ગ્રામ.
સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર
મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
જય જલારામ
http://www.sahiyaruabhiyan.com