🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 🎁કીટ વિતરણ ક્રમાંક:૧૪૮ 🎁
👉🏻તા:.૦૮.૦૫.૨૦૨૨ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
આ મહીના ની કીટ ના દાતા
શ્રીમતી મીનાક્ષીબેન નિરંજનભાઈ ઠક્કર (યુ.એસ.એ)
❄️❄️❄️❄️❄️❄️❄️
👉🏻અન્ય વસ્તુ :-
(1) આખા મસાલા ના દાતા
શ્રીમતી જયશ્રીબેન દિલીપભાઈ ઠક્કર(રિદ્રોલ વાળા)
(રાઈ,મેથી,જીરુ,અજમો)
(2) 🌺વનરાજ શોપ 🌺
૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
૦૧નંગ નહાવાના સાબુ
(3) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.(મુંબઈ)
મમરા: ૪૦૦ ગ્રામ
પૌવા:૫૦૦ ગ્રામ
ગોળ:૧.કિ.ગ્રામ
મીઠું : ૧ કિલો
(4) પ્રદ્યુમનભાઈ આશારામ ઠક્કર પરિવાર
૫૦૦ગ્રામ:મગ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🩺💊મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
🔽🔽🔽🔽🔽🔽🔽🔽
📢અગત્યની સૂચના:-
(1) ચોપડા વિતરણ રવિવારે ચાલુ થઈ જશે અને તેનો રાહતદરે ભાવ ૧ ડઝન નો ૧૫૦ રૂપિયા રાખેલ છે.
(2)શાળા ફી માટેના ફોર્મ મેળવવા તથા ભરીને પરત આપવા સોમવાર થી શનિવાર સુધીમા સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી સંસ્થાની ઓફીસ
(કે.કે.ટી ડીપો) પર આવવાનું રહેશે.
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com