PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No.: 151 (Date)  :  14/08/2022
Event Description   :  

🙏🏻🌹 *સહિયારુ અભિયાન*🌹🙏🏻


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *🎁કીટ વિતરણ ક્રમાંક:૧૫૧ 🎁*

*👉🏻તા:.૧૪.૦૮.૨૦૨૨ ને રવિવાર*

*સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦*


🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

*આ મહીના ની કીટ ના દાતા*


*(1) શ્રી કૈલાશબેન દિપકભાઇ ઠક્કર(મગોડી વાળા)*

*હ.બિર્જુભાઇ*



❄️❄️❄️❄️❄️❄️❄️

*👉🏻અન્ય વસ્તુ :-*

*(1) મોહનલાલ અમૃતલાલ ઠક્કર(કનીપુર વાળા)*

*૭૫૦કિલો લોટ ના દાતા*

 

*(2) સ્વ.અશોકભાઈ કાંતિલાલ ઠક્કર ના સ્મર્ણાથે.*

*હ.દક્ષાબેન અશોકભાઈ ઠક્કર.*

*મોરૈયો ૫૦૦ગ્રામ તથા તથા રાજગરા નો લોટ ૫૦૦ગ્રામ*


*(3) સ્વ હર્ષાબેન હર્ષદભાઈ  ઠક્કર(મોડાસા વાળા) ના સ્મર્ણાથે.*

*હા.હિરેનભાઈ,ક્રુણાલભાઈ તરફથી*

*૧૦૦ગ્રામ ઘી ની ૧૧૦ બોટલ*

 

*(4) 🌺વનરાજ શોપ 🌺*

*૧૦.નંગ ડિટરજન્ટ સાબુ*

*૦૧નંગ નહાવાના સાબુ*


*(5) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.*

*(મુંબઈ)*

*મમરા: ૪૦૦ ગ્રામ*

*પૌવા:૫૦૦ ગ્રામ*

*ગોળ:૧.કિ.ગ્રામ*

*મીઠું : ૧ કિલો*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻*

*🩺💊મેડીકલ સહાય*

*ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.*

🔽🔽🔽🔽🔽🔽🔽🔽


*🙏🏻🌹જય જલારામ🌹🙏🏻*

⬇⬇⬇⬇⬇⬇⬇⬇

*🙏🏻સહિયારુ અભિયાન🙏🏻*   

*કે.કે.ટી ડીપો*

*શાહ આલમ ટોલનાકા,*

*કાંકરીઆ રોડ*in

*અમદાવાદ.*

*http://www.sahiyaruabhiyan.com*