PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No.: 152 (Date)  :  11/09/2022
Event Description   :  

🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 🎁કીટ વિતરણ ક્રમાંક:૧૫૨ 🎁

👉🏻તા:.૧૧.૦૯.૨૦૨૨ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦


🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

આ મહીના ની કીટ ના દાતા

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


 "રામ ભરોસે"

એક સેવાભાવી દાતા તરફથી


❄️❄️❄️❄️❄️❄️❄️

👉🏻અન્ય વસ્તુ :-

(1) બાલકૃષ્ણ કાંતિલાલ ઠક્કર

૮૦૦૦કિલો ઘઉં ના લોટ ના દાતા


(2) એક સેવાભાવી દાતા તરફથી

દરેક ને ગાંઠિયા ના પેકેટ


(3) 🌺વનરાજ શોપ 🌺

૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

૦૧નંગ નહાવાના સાબુ


(4) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

મમરા: ૪૦૦ ગ્રામ

પૌવા:૫૦૦ ગ્રામ

ગોળ:૧.કિ.ગ્રામ

મીઠું : ૧ કિલો


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻

🩺💊મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

🔽🔽🔽🔽🔽🔽🔽🔽

           👉🏻 ખાસ નોંધ

દિવાળી હોવાથી આવતા મહિને ત્રીજા રવિવારે કીટ વિતરણ રાખેલ છે. તા.૧૬.૧૦.૨૦૨૨


🙏🏻🌹જય જલારામ🌹🙏🏻

⬇⬇⬇⬇⬇⬇⬇⬇

🙏🏻સહિયારુ અભિયાન🙏🏻   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com