PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No.: 153 (Date)  :  16/10/2022
Event Description   :  

🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🎁કીટ વિતરણ ક્રમાંક:૧૫૩ 🎁

👉🏻તા:.૧૬.૧૦.૨૦૨૨ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦


🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁


આ મહીનાની કીટ તથા ૭૫૦કિલો લોટ સહિયારું અભિયાન તરફથી


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻


❄️❄️❄️❄️❄️❄️❄️

👉🏻અન્ય વસ્તુ :-

(1) બિનાબેન ભુપેન્દ્રભાઇ ઠક્કર(હરણિયાવ વાળા)(યુ.એસ.એ) ના સ્મરણાઁથે

🎁૫૦૦ ગ્રામ મીઠાઈ


(2) નીતાબેન જગદીશભાઈ ઠક્કર(નડિયાદ) તરફથી

🎁મઠીયા પેકેટ 


(3) મંગુબેન.પી ઠક્કર (મગોડી વાળા)ના સ્મરણાઁથે

🎁ફૂલવડી.૨૫૦ ગ્રામ 


(4) હસમુખભાઇડાહ્યાભાઈઠક્કર

(B.S.C.મસાલા વાળા)

🎁નમકીન ના પેકેટ


(5) સી.એ. ધવલભાઈ ઠક્કર તથા સી.એ.હિરેનભાઈ ઠક્કર

🎁૫૦૦ગ્રામ નાયલોન પૌઆ


(6) 🌺વનરાજ શોપ 🌺

🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

🎁૦૧નંગ નહાવાના સાબુ


(7) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

🎁મમરા: ૪૦૦ ગ્રામ

🎁પૌવા:૫૦૦ ગ્રામ

🎁ગોળ:૧.કિ.ગ્રામ

🎁મીઠું : ૧ કિલો


(8) શ્રી પલકભાઈ પટેલ

(શરણમ ફાઉંડેશન)

🎁૧ કિલો મેંદો 

🎁૫૦૦ ગ્રામ સોજી


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻

🩺💊મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.


      🙏🏻🌹જય જલારામ🌹🙏🏻

⬇⬇⬇⬇⬇⬇⬇⬇

🙏🏻સહિયારુ અભિયાન🙏🏻   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com