PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  KIT VITARAN - 158 (Date)  :  12/03/2023
Event Description   :  

🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 🎁કીટ વિતરણ ક્રમાંક:૧૫૮ 🎁

👉🏻તા:.૧૨.૦૩.૨૦૨૩ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦


🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

આ મહીનાની કીટના દાતા:

સ્વ.હર્ષદભાઈ ગોરધનદાસ ઠકકર

(ચરાડા વાળા)              

હા.રમીલાબેન હર્ષદભાઈ ઠકકર.


🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

❄️❄️❄️❄️❄️❄️❄️

👉🏻અન્ય વસ્તુ :-

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

(૧) 🎁૭૫૦ કિલો લોટ ના દાતા

ઘનશ્યામભાઈ ગોરધનદાસ ઠકકર  (ચરાડા વાળા)

હા.જીગરભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર

(૨)માયાબેન યોગેશભાઈ ઠકકર

(ગત્રાળ વાળા)

🎁(૧૧૦ નંગ શાંતિ આમળા તેલ)

(૩)યશોમતીબેન જમનદાસ જોગી.

🎁(ખાંડ ૧૩૦કિલો)

(૪) 🌺વનરાજ શોપ 🌺

🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

🎁૦૧નંગ નહાવાના સાબુ            

(૫) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

🎁મમરા: ૪૦૦ ગ્રામ

🎁પૌવા:૫૦૦ ગ્રામ

🎁ગોળ:૧.કિ.ગ્રામ

🎁મીઠું : ૧ કિલો

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻

🩺💊મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

    🙏🏻🌹જય જલારામ🌹🙏🏻

⬇⬇⬇⬇⬇⬇⬇⬇

🙏🏻સહિયારુ અભિયાન🙏🏻   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com