🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🎁કીટ વિતરણ ક્રમાંક:૧૬૦ 🎁
👉🏻તા:.૧૪.૦૫.૨૦૨૩ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
આ મહીનાની સમગ્ર કીટના દાતા તથા કરિયાણા ની વસ્તુ જેમકે અજમો,જીરું,મેથી, રાઈ તથા લોટ.૭૫૦ કિલો નાં દાતા.
સ્વ.ગીતાબહેન રસિકભાઈ ઠકકર(મગોડી વાળા)
હ.નિકેતાબેન તથા સૌરભભાઈ રસિકભાઈ ઠકકર.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❄️❄️❄️❄️❄️❄️❄️
👉🏻અન્ય વસ્તુ :-
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
(૧) 🌺વનરાજ શોપ 🌺
🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
🎁૦૧નંગ નહાવાના સાબુ
(૨) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર (મુંબઈ)
🎁મમરા: ૪૦૦ ગ્રામ
🎁પૌવા:૫૦૦ ગ્રામ
🎁ગોળ:૧.કિ.ગ્રામ
🎁મીઠું : ૧ કિલો
🎁અન્ય દાતા :-
(૧) શ્રી ઘનશ્યામભાઈ અંબાલાલ ઠકકર પરિવાર ટ્રસ્ટ
(૨) નરેશભાઈ કેશવલાલ ઠકકર(યુ.એસ.એ)
(૩) હસમુખભાઈ ડાહ્યાભાઈ ઠકકર(બી.એસ.સી મસાલા વાળા)
(૪)કુમુદબહેન અજયકુમાર બેન્કર.
(૫) દિલીપભાઈ તુલસીદાસ ઠકકર.
(૬)કૃષ્ણકાંત.કે.પટેલ(ઝીઓન ફાર્મા પ્રા.લી.)
(૭) રાજેન્દ્રભાઈ મુળજીભાઈ ઠકકર.
(૮)મોનિકાબેન ઠકકર(શિકાગો) શિક્ષણ સહાય માટે.
(૯) યશોમતીબેન જમનદાસ જોગી.
(ખાંડ ૧૩૦કિલો)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🩺💊મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
📔🏢નોંધ: આ વર્ષે રાહત દરે ચોપડા વિતરણ જૂન મહિના થી કરવામાં આવશે તથા શાળા ફી માટેના ફોર્મ ભરવા મા આવશે જેની ખાસ નોંધ લેવા વિનંતી.
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
⬇⬇⬇⬇⬇⬇⬇⬇
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com