🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🎁કીટ વિતરણ ક્રમાંક:૧૬૮ 🎁
👉🏻તા:.૦૭.૦૧.૨૦૨૪ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
આ મહીનાની સમગ્ર કીટના દાતા
પ્રહલાદભાઈ અને વિદ્યાબેન ઠકકર તથા અરવિંદભાઇ અને ઈન્દિરાબેન ઠકકર(યુએસએ)
હા.આરતીબેન રાજેશકુમાર ઠકકર(યુએસએ)
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
ઘઉં ના લોટ ના દાતા
શ્રી અરવિંદકુમાર ઇન્દુલાલ ઠકકર(મહેમદાવાદ વાળા)
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❄️❄️❄️❄️❄️❄️❄️
👉🏻અન્ય વસ્તુ :-
🌹🌹🌹🌹🌹🌹🌹🌹
(૧) ઉતરાયણ નિમિતે તલ નાં દાતાશ્રી રમેશભાઈ કાંતિલાલ ઠકકર.(યુએસએ)
(૨) 🌺વનરાજ શોપ 🌺
🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
🎁૦૧નંગ નહાવાના સાબુ
(૩) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર (મુંબઈ)
🎁મમરા: ૪૦૦ ગ્રામ
🎁પૌવા:૫૦૦ ગ્રામ
🎁ગોળ:૧.કિ.ગ્રામ
🎁મીઠું : ૧ કિલો
(૪) યશોમતીબેન જમનદાસ જોગી.
🎁(ખાંડ ૧૩૦કિલો)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🩺💊મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
🔽🔽🔽🔽🔽🔽🔽
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
⬇⬇⬇⬇⬇⬇⬇⬇
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com