PhotoGallary
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

Gallery >> Event Wise

Organized By  :  
Select Year      :  
Event Name     :     
Event Name     :  Kit Vitran No.: 170 (Date)  :  10/03/2024
Event Description   :  

🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 🎁કીટ વિતરણ ક્રમાંક:૧૭૦ 🎁

👉🏻તા:.૧૦.૦૩.૨૦૨૪ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ વાગ્યા સુધી


🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁

આ મહીનાની કીટના દાતા 

શ્રી મુકુંદભાઈ ઠકકર(યુએસએ)

⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️

🎁ઘઉં ના લોટ ના દાતા

શ્રી સૌરભ ભાઈ રસિકભાઈ ઠકકર

  🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

👉🏻અન્ય વસ્તુઓ:-

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

હોળી નાં તહેવાર નિમિતે ખાસ

(૧)🎁૫૦૦ ગ્રામ.ખજૂર

શ્રીદિલીપભાઈએમ.ઠકકર

(એલ.આઇ.સી)રિદ્રોલ વાળા.

(૨)🎁૨૦૦ ગ્રામ જુવાર ધાણી

વર્ષાબેન.એમ.ઠકકર તથા ગીતાબેન.સી.ઠકકર.

(૩)🎁૨૦૦ગ્રામ સીંગ

ધવલભાઇ ઠકકર તથા પ્રતિકભાઈ ઠકકર

(૪)🎁૨૦૦ગ્રામ ચણા

હિરેનભાઈ ઠકકર

(૫) 🌺વનરાજ શોપ 🌺

🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

🎁૦૧નંગ નહાવાના સાબુ            

(૬) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર (મુંબઈ)

🎁મમરા: ૪૦૦ ગ્રામ

🎁પૌવા:૫૦૦ ગ્રામ

🎁ગોળ:૧.કિ.ગ્રામ

🎁મીઠું : ૧ કિલો

 🎁મકાઈ ધાણી:૧ પેકેટ

(૭) યશોમતીબેન જમનદાસ જોગી.

🎁(ખાંડ ૧૨૬કિલો)

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻

🩺💊મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

🔽🔽🔽🔽🔽🔽🔽

 🙏🏻🌹જય જલારામ🌹🙏🏻⬇⬇⬇⬇⬇⬇⬇⬇

🙏🏻સહિયારુ અભિયાન🙏🏻   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com