સહિયારુ અભિયાન
કીટ વિતરણ ક્રમાંક :૧૩૮
ખાસ સૂચના
માસ્ક પહેરીને આવવું અને પહેરીને રાખવું.સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું આપડા પોતાના માટે ખાસ જરૂરી છે.
કિટ વિતરણ
તા:૧૧.૦૭.૨૦૨૧ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦
આ મહીના ની કીટ ના દાતા
સ્વ.રમેશભાઈ ડાહયાલાલ ઠકકર.(નડીયાદ)
હ.અરુણાબેન રમેશભાઈ ઠક્કર.
હાર્દિકભાઈ રમેશભાઈ ઠકકર.
અન્ય વસ્તુ :-
(1)સ્વ.હર્ષદભાઈ પ્રેમચંદદાસ ઠકકર
હ.હીરેન હર્ષદભાઈ ઠકકર
ક્રુણાલ હર્ષદભાઈ ઠકકર
૮૭૫ કિલો ઘઉં નો લોટ
(2) વનરાજ શોપ
૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
૦૧નંગ નહાવાના સાબુ
(3) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.
(મુંબઈ)
મમરા: ૪૦૦ ગ્રામ
પૌવા:૫૦૦ ગ્રામ
ગોળ:૧.કિ.ગ્રા
મીઠું : ૧ કિલો
સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર
મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
જય જલારામ
કીટ વિતરણ નીચે ના સરનામે રાખેલ છે.
સહિયારુ અભિયાન
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
http://www.sahiyaruabhiyan.com