News
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Lang. :

 

Kit Vitran No 135
11-04-2021  

 સહિયારુ અભિયાન

ખાસ સૂચના

 

વધતા કોરોના કેશ ને ધ્યાનમાં રાખીને ખૂબ સાવચેતી રાખવી જરૂરી રહેશે. સહેજ પણ ભીડ નઈ થવા દેવી નહી તો બધા ફસાઈ જઈશુ

 

કીટ વિતરણ ક્રમાંક :૧૩૫

 

       કિટ વિતરણ

તા:૧૧.૦૪.૨૦૨૧ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦

 

આ મહીના ની કીટ ના દાતા 

ઘનશ્યામભાઈ અંબાલાલ ઠકકર.(Rushil Group)

 

અન્ય વસ્તુ :-

 (૧) વનરાજ શોપ 

૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

૦૧નંગ નહાવાના સાબુ

 (ર) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

મમરા: ૪૦૦ ગ્રામ

પૌવા:૫૦૦ ગ્રામ

ગોળ:૧.કિ.ગ્રા

મીઠું : ૧ કિલો

 

સૌ દાતા શ્રીઓ નો આભાર

મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

 

ખાસ સુચના:-

કોરોના ની મહામારી ને કારણે સૌએ "પ ફૂટ" ના અંતર મા રહેવુ અને માસ્ક પહેરી ને આવવુ ફરજીયાત છે.

 

જય જલારામ

કીટ વિતરણ નીચે ના સરનામે રાખેલ છે.

 

સહિયારુ અભિયાન   

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com