News
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.
Lang. :

 

KIt Vitran 137
10-06-2021  

સહિયારુ અભિયાન

કીટ વિતરણ ક્રમાંક :૧૩૭

કિટ વિતરણ

તા:૧૩.૦૬.૨૦૨૧ ને રવિવાર

સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦

આ મહીના ની કીટ ના દાતા 

રજનીભાઇ.એસ.મોદી(USA) તથા

શિતલબેન પ્રમોદભાઈ ઠકકર

અન્ય વસ્તુ :-

(1) મીનાક્ષીબેન રાજેન્દ્રભાઈ ઠકકર(USA)

૮૦૦ કિલો ઘઉં નો લોટ

 (2)વનરાજ શોપ

૧૦.નંગ ડિટરજન્ટ સાબુ

૦૧નંગ નહાવાના સાબુ

 (3) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.

(મુંબઈ)

મમરા: ૪૦૦ ગ્રામ

પૌવા:૫૦૦ ગ્રામ

ગોળ:૧.કિ.ગ્રા

મીઠું : ૧ કિલો

સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર


મેડીકલ સહાય

ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.

ખાસ સુચના:-

કોરોના ની મહામારી ને કારણે સૌએ "પ ફૂટ" ના અંતર મા રહેવુ અને માસ્ક પહેરી ને આવવુ ફરજીયાત છે.

જય જલારામ

કીટ વિતરણ નીચે ના સરનામે રાખેલ છે.

સહિયારુ અભિયાન

કે.કે.ટી ડીપો

શાહ આલમ ટોલનાકા,

કાંકરીઆ રોડ

અમદાવાદ.

http://www.sahiyaruabhiyan.com