🙏🏻🌹 સહિયારુ અભિયાન🌹🙏🏻
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🎁કીટ વિતરણ ક્રમાંક:૧૫૬ 🎁
👉🏻તા:.૦૮.૦૧.૨૦૨૩ ને રવિવાર
સમય સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦
🎁🎁🎁🎁🎁🎁🎁🎁🎁
આ મહીનાની કીટના દાતા શ્રી પૂર્વિંનભાઈ રણછોડદાસ ઠકકર
(તિરૂપતિ રોડલાઈન્સ)
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
❄️❄️❄️❄️❄️❄️❄️
👉🏻અન્ય વસ્તુ :-
🛍️૧૧૦ કીટ ની વસ્તુ ના દાતા નીચે મુજબ છે.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
(૧) યશોમતીબેન જમનાદાસ જોગી
મગ: ૫૦૦ ગ્રામ
(૨) પ્રદ્યુમનભાઇ આશારામ ઠકકર
તલ: ૫૦૦ ગ્રામ
(૩) સર્મિસ્ઠાબેન રાધેશ્યામ ભાઈ ઠકકર
નાહવા માટેનો ટુવાલ નંગ:૧
(૪) 🌺વનરાજ શોપ 🌺
🎁૧૦.નંગ ડિટરજન્ટ સાબુ
🎁૦૧નંગ નહાવાના સાબુ
(૫) શ્રી જીતુભાઈ. એમ. ઠક્કર.
(મુંબઈ)
🎁મમરા: ૪૦૦ ગ્રામ
🎁પૌવા:૫૦૦ ગ્રામ
🎁ગોળ:૧.કિ.ગ્રામ
🎁મીઠું : ૧ કિલો
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏🏻સૌ દાતા શ્રીઓ નો ખુબ ખુબ આભાર🙏🏻
🩺💊મેડીકલ સહાય
ડો.રોનકભાઈ ઠકકર ચેકઅપ કરી ને દવા આપશે.
🙏🏻🌹જય જલારામ🌹🙏🏻
🙏🏻સહિયારુ અભિયાન🙏🏻
કે.કે.ટી ડીપો
શાહ આલમ ટોલનાકા,
કાંકરીઆ રોડ
અમદાવાદ.
sahiyaruabhiyan.com